કામેચ્છા વધારવાના કેટલાક અસરકારક ઉપાયો.

જુઓ, અનુભવો અને અનુસરણ કરો. અને સેકસી બનો . મનને સંતુષ્ટ કરવાનો તથા જીવનને આનંદમય બનાવવાનો આ એક જોરદાર ઉપાય છે. આજે ઘણી સ્ત્રીઓ એવું માને છે કે સંભોગમાં પુષ્કળ આનંદ મેળવવો હોય તો પુરુષનું લિંગ જાડું તથા ખૂબ મોટું હોવું જરૂરી છે. જયારે હકીકતમાં સંભોગ સમયે અપાર આનંદ મેળવવા માટે કોઈ આદર્શ માપદંડ છે જ નહીં. પુરુષનું જાતીય અંગ લાંબું, જાડું હોવાને અને જાતીય આનંદને કોઈ લેવાદેવા હોતી નથી. શારીરિક આકર્ષણને કારણે કામેચ્છા જાગવી સ્વાભાવિક છે. યોગ્ય કદકાઠીવાળી વ્યકિતમાં કામુકતા વધારે હોય છે. પણ વજનદાર સ્થૂળ વ્યકિત કયારેય સેકસી હોઈ શકતી નથી. કારણકે વધુ પડતા વજનથી કામેચ્છા સાવ ખતમ થઈ જતી હોય છે.સ્થૂળતાથી પીડિત તીવ્ર કામેચ્છાવાળી વ્યકિતની સેકસ લાઈફ ઉપર સ્થૂળતાની ઘણી અસર થાય છે.
કેટલીક વ્યકિતઓ એવું માને છે કે જાતીય આનંદનો સંપૂર્ણ આનંદ માણવો હોય તો શરીરનું શેપ ખૂબ મહત્વનો હોય છે. આવી માન્યતાઓ સામાન્ય લોકોના મન પર ઊલટી અસર પાડે છે.
એક રિસર્ચ અનુસાર એવું જાણવા મળ્યું છે કે સ્થૂળતા વધુ વજન કે એવી અન્ય કોઈ શારીરિક સ્થિતિને કારણે જાતીય ઈચ્છાઓ પર વિપરીત અસર પડે છે. કદાચ એટલે જ સ્થૂળ લોકો ઓછી કામાતુર હોય છે.
કામેચ્છા વધારવા શું કરવું ?
-  ઓછામાં ઓછું પાંચ કિલો વજન ઘટાડવું
-કોલેસ્ટેરોલ તથા બ્લડશુગર નિયંત્રિત રાખવા પૌષ્ટિક ખોરાક લો.
-પ્રયત્ન કરો કે નિતંબના ભાગમાં રકતપ્રવાહ વધુ રહે.
-કોઈ ઉત્તેજક નવલકથા વાંચવી
- તમે જાડા હો કે, પાતળા હો કે તમારું લિંગ નાનું હોય કે મોટું હોય અથવા સ્તન ખૂબ નાનાં હોય,  ખૂબ મોટાં હોય તો પણ મનમાં લઘુતાગ્રંથિ ન રાખવી.૪
- સંવેદના તથા આવેગનું અનુસરણ કરો
- એવું નથી કે વજન ઓછું ન હોય તો તમે જાતીય આનંદ વધુ  ભોગવી ન શકો.
-પ્રજનન અંગોમાં વધુ લોહી ભરાય તથા વધુ ઝડપથી રકતાભિસરણ થાય તેવું કરો.
- જો જાતીય ઈચ્છા મંદ પડી ગઈ હોય તો સેકસી ફોટા જુઓ એવી નવલકથા વાંચો. પોર્ન ફિલ્મ જુઓ.
- નિષ્ણાતોના મત મુજબ વિશિષ્ટ પ્રકારનાં કદ કે અંગવાળી વ્યકિત જાતીય આનંદ અનુભવવામાં  સૌથી વધુ મુશ્કેલી અનુભવી શકે છે. તેઓ પોતાનાં અંગ વિશે જાતજાતના વિચાર ધરાવતા હોય છે
     લઘુતાગ્રંથિથી પીડાતા હોય છે.
- જાતીય આનંદ પૂરો માણવા માટે ચિંતાઓ છોડી દેવી જોઈએ.

Leave a Reply

You must be logged in to post a comment.

  • उभरते सितारे

    રુહાનીકા ધવન